Bible Language

Jeremiah 23:16 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી ચેતવણી છે. જ્યારે જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.