Bible Language

Jeremiah 31:34 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” યહોવાના વચન છે.