Bible Language

Jude 1:10 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   પરંતુ લોકો જે વિષે સમજતા નથી તેની ટીકા કરે છે. તેઓ કેટલીક બાબતો સમજ્યા. પણ તેઓ વિષે વિચાર કરીને સમજ્યા નહોતા, પરંતુ લાગણીથી, જે રીતે મુંગા પ્રાણીઓ વસ્તુઓ સમજે તેમ સમજ્યા હતા. અને બાબતો તેઓને તેઓના વિનાશ તરફ દોરી જાયછે.