Bible Language

Leviticus 24:9 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   પવિત્ર જગાએ હારુન અને તેના પુત્રો રોટલી ખાય. એમનો હક છે. કારણ, તે યહોવાને ચઢાવાતા અગ્નિ ખાદ્યાર્પણોનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. યાજકને ભાગ હંમેશા આપવાના છે.