Bible Language

Luke 18:16 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે.