Bible Language

Luke 22:63 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   કેટલાએક માણસો ઈસુની ચોકી કરતા હતા. તેઓ ઈસુની પ્રમાણે મશ્કરી કરતા હતા: તેઓએ તેની આંખે પાટા બંધ્યા હતા તેથી તે તેઓને જોઈ શકે નહિ. પછીથી તેઓએ તેને માર્યો અને કહ્યું કે, “જો તું પ્રબોધક હોય, તો અમને કહે તને કોણે માર્યો?”