Bible Language

Nehemiah 2:7 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   ત્યારબાદ મેં રાજાને કહ્યું, “જો વાત રાજાને પ્રસન્ન કરે તો મને ફ્રાંત નદીની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબાઓ પર પત્રો આપજો, જેથી તેઓ મને પોતાના પ્રદેશમાંથી પસાર થઇને યહૂદામાં જવા દે.