Bible Language

Numbers 11:18 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં સારા હતાં! તે તમને માંસ આપશે, ને તમે તે જમશો.