Bible Language

Numbers 14:14 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   તેમણે દેશની પ્રજાને પણ તે જણાવ્યું છે. લોકો જાણે છે કે, યહોવા અમાંરી વચ્ચે વસે છે અને તે અમને મોઢામોઢ દર્શન આપે છે, અમને તેમના વાદળની ઓથે મળે છે, લોકો જાણે છે કે, તમે દિવસે વાદળના સ્તંભરૂપે અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે અમાંરી આગળ ચાલો છો.