Bible Language

Numbers 15:24 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.