Bible Language

Titus 2:12 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ.