Bible Language

Isaiah 54:17 (MARK_15_3)

Versions

GUV   “પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે. “મારા સેવકોનો વારસો છે, હું તેમને વિજય અપાવીશ,” યહોવાના વચન છે.