Bible Language

Mark 14:43 (MARK_15_34)

Versions

GUV   જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. લોકો મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના લોકો પાસે તલવારો અને સોટા હતા.