Bible Language

Matthew 12:32 (MARK_15_6)

Versions

GUV   કોઈ માણસના દીકરાની વિરૂદ્ધ બોલે તો તેને માફ થઈ શકે, પરંતુ કોઈ પવિત્ર આત્માની વિરૂદ્ધ બોલે તો તે વ્યક્તિને માફ કરી શકાય નહિ. યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.