Bible Language

Romans 15:20 (MARK_15_6)

Versions

GUV   જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં કાર્ય પહેલેથી શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ કરું.