Bible Language

Romans 15:28 (MARK_15_6)

Versions

GUV   મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે. કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ.