Bible Language

Titus 1:3 (MARK_15_6)

Versions

GUV   યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને વાત જણાવી. કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.