Bible Language

Ezekiel 30:9 (MARK_15_8)

Versions

GUV   “‘જ્યારે દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. દિવસ આવી રહ્યો છે!