Bible Language

James 1:17 (MATTHEW_24_1)

Versions

GUV   દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય રહે છે.