Bible Language

Judges 9:2 (MATTHEW_24_1)

Versions

GUV   “તમે શખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે, ‘તમાંરે માંટે શું સારું છે? તમાંરા ઉપર 70 જણ-યરૂબ્બઆલના સિત્તેર પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે? તેમ પણ યાદ રાખજો કે, હું અને તમે એક લોહીમાંસ અને હાડકાંના બનેલા છીએ.”