Bible Language

Genesis 47:22 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

GUV   ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ