Bible Language

Acts 3:16 (NAHUM_1_8)

Versions

GUV   “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે લંગડો માણસ સાજો થયો. બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!