Bible Language

Acts 23:5 (NAHUM_3_5)

Versions

GUV   પાઉલે કહ્યું, “ભાઈઓ, પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’“