Bible Language

1 Kings 13:24 (NET) New English Translation

Versions

GUV   અને યહૂદાના દેવના માંણસે પોતાની મુસાફરી શરૂ કરી, અને રસ્તામાં જતો હતો ત્યારે એક સિંહે ત્યાં આવીને તેને માંરી નાખ્યો. તેનું શબ ત્યાં રસ્તામાં પડયું હતું, અને ગધેડો તથા સિંહ તેની બાજુ પર ઊભા હતા.