Bible Language
1 Kings 20:13
(NET)
New English Translation
Versions
GUV
એટલામાં
પ્રબોધકોમાંનો
એક
ઇસ્રાએલના
રાજા
આહાબની
પાસે
આવ્યો
અને
બોલ્યો,
“આ
યહોવાની
વાણી
છે;
‘તેં
આ
મોટી
સેના
જોઈ?
આજે
હું
તમને
તેઓ
પર
જીત
અપાવીશ,
અંતમાં
તને
ખબર
પડશે
કે,
હું
યહોવા
છું.”‘