Bible Language

Jeremiah 33:5 (NET) New English Translation

Versions

GUV   “તેઓ બાબિલની વિરુદ્ધ લડાઇ કરશે, પણ પછી તેઓ લોકોના મૃત દેહથી પોતાના ઘરોને ભરી દેશે. જેઓને મે ગુસ્સાથી મારી નાખ્યા છે. આવું બનશે કારણકે, તેમણે આચરેલા દુષ્કૃત્યોને લીધે મેં નગર છોડી દીધું છે.