Bible Language

Romans 11:32 (PSALMS_36_8)

Versions

GUV   દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.