Bible Language

Romans 1:30 (PSALMS_37_0)

Versions

GUV   તેઓ એકબીજા વિષે નિંદા કર્યો કરે છે. તેઓ રીતે દેવને પણ ધિક્કારે છે. તેઓ ઉદ્ધત અને મિથ્યાભિમાની છે અને પોતાના વિષે બડાશો માર્યા કરે છે. અનિષ્ટ કરવાના નવા નવા માર્ગો તેઓ શોધી કાઢે છે. તેઓ પોતાના મા-બાપની આજ્ઞા પણ પાળતા નથી.