Bible Language

Romans 2:20 (PSALMS_37_0)

Versions

GUV   તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે છે.