Bible Language

1 Samuel 14:28 (RV) Revised Version

Versions

GUV   ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.”