Bible Language

1 Samuel 24:11 (RV) Revised Version

Versions

GUV   જુઓ, માંરા હાથમાં શું છે? રહી માંરા હાથમાં આપના ઝભ્ભાની ચાળ, મેં કાપી લીધી, પણ આપનો વધ કર્યો. એથી આપને ખાતરી થશે કે, માંરા મનમાં આપની સામે બળવો કરવાનો કે આપને ઇજા પહોંચાડવાનો ખ્યાલ નથી. મેં આપનું કશું બગાડયું નથી, તેમ છતાં આપ માંરો જીવ લેવા માંરી પાછળ પડયા છો.