Bible Language

1 Samuel 26:3 (RV) Revised Version

Versions

GUV   શાઉલે હખીલાહના ડુંગરાંમાં છાવણી નાખી.તે રસ્તાની બાજુમાં હતી. દાઉદ રણમાં રહેતો હતો, અને તેને ખબર પડી કે શાઉલ હખીલાહ આવ્યો છે.