Bible Language

1 Samuel 28:20 (RV) Revised Version

Versions

GUV   શમુએલનાં વચનો સાંભળતાં શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું.