Bible Language

1 Samuel 2:15 (RV) Revised Version

Versions

GUV   પરંતુ એલીના પુત્રોએ તેમ કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ સ્વીકારશે.”