Bible Language

2 Corinthians 11:4 (RV) Revised Version

Versions

GUV   તમે જે કોઈ તમારી પાસે આવે અમે આપ્યો છે તેના કરતા જુદો ઉપદેશ તમને ખ્રિસ્ત વિષે આપે તેની સાથે તમે ઘણા ધીરજવાન છો. આત્મા અને સુવાર્તાને સ્વીકારવા તમે ઘણા તત્પર છો પણ આત્મા અને સુવાર્તા અમે તમને આપ્યા છે તેનાથી ઘણા જુદા છે. તેથી તમારે મારી સાથે ધીરજ રાખવી જોઈએ.