Bible Language

Acts 6:13 (RV) Revised Version

Versions

GUV   યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે.