Bible Language

Ephesians 3:6 (RV) Revised Version

Versions

GUV   ગૂઢ સત્ય છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને સર્વ સુલભ થયું છે.