Bible Language

Exodus 3:12 (RV) Revised Version

Versions

GUV   પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે હશે કે જ્યારે તું લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ પર્વત પર માંરી ઉપાસના કરશો.