Bible Language

Genesis 30:15 (RV) Revised Version

Versions

GUV   લેઆહે જવાબ આપ્યો, “તેં તો માંરા પતિને પહેલાંથી લઈ લીધો છે, હવે તું માંરા પુત્રનાં ફૂલોને પણ લઈ લેવા માંગે છે?”પરંતુ રાહેલે કહ્યું, “જો તું તારા પુત્રનાં ફૂલ મને આપીશ તો તેના બદલામાં આજે રાત્રે તું યાકૂબની સાથે સૂવા જઈ શકીશ.”