Bible Language

Revelation 4 (RV) Revised Version

Versions

GUV   પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જોઈએે તે હું તને બતાવીશ.”