Bible Language

Romans 13 (RV) Revised Version

Versions

GUV   દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા સત્તા આપવામાં આવી છે.