Bible Language

Romans 3:26 (RV) Revised Version

Versions

GUV   અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે સમયે ન્યાયી ઠરાવશે.