Bible Language

1 Chronicles 11:19 (WEB) World English Bible

Versions

GUV   તેણે કહ્યું, “આ પાણી હું પીઉં એમ બને કેવી રીતે? હે દેવ! તો પોતાના પ્રાણ જોખમમાં મૂકનાર શૂરવીરોનું લોહી પીધા બરોબર થાય. પોતાના જીવના જોખમે લોકો તે લાવ્યા છે.” આથી તેણે તે પીવાની ના પાડી. ‘વીરત્રિપુટી’ ઓના આવા કામો હતા.