Bible Language

1 Chronicles 17:7 (WEB) World English Bible

Versions

GUV   “મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાનાં વચન છે; તું ચરાણમાં ઘેટાં ચરાવતો હતો. ત્યાંથી લઇને મેં તને મારા લોકો ઇસ્રાએલીઓનો આગેવાન બનાવ્યો હતો.