Bible Language

1 Corinthians 7:17 (WEB) World English Bible

Versions

GUV   પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો.