Bible Language

1 Corinthians 8:6 (WEB) World English Bible

Versions

GUV   પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે.