Bible Language

1 Samuel 2:16 (WEB) World English Bible

Versions

GUV   જો બલિદાન અર્પણ કરનાર એમ કહે: “તારે જેટલું જોઈએ તેટલું લઈ જા, પણ ચરબીનું દહન થઈ જવા દે.” તો તે કહેતો, “ના, તે નહિ ચાલે, મને અત્યારે આપ; તું જો મને નહિ આપે તો હું બળજબરીથી લઈ જઈશ.”