Bible Language

2 Chronicles 23:3 (WEB) World English Bible

Versions

GUV   અને સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ થશે.