Bible Language

2 Chronicles 25:27 (WEB) World English Bible

Versions

GUV   અમાસ્યા યહોવાનું અનુકરણ કરતાં અવળે માગેર્ ચાલવા લાગ્યો તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરૂદ્ધ બંડ કર્યુ. તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને તેને ત્યાં ઠાર કરવામાં આવ્યો.