Bible Language

2 Chronicles 35:25 (WEB) World English Bible

Versions

GUV   યમિર્યા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.